Central Universities | AIQ |
---|---|
Affiliated to Delhi University (LHMC, UCMS, MAMC) | 15% બેઠકો |
Faculty of Dentistry, Jamia Millia Islamia, Delhi | 50% બેઠકો |
Aligarh Muslim University (AMU) | 100% બેઠકો |
Banaras Hindu University (BHU) | 100% બેઠકો |
VMMC & ABVIMS / ESIC-Dental | 15% બેઠકો |
NEET-UG 2025ના પરિણામ પછી એડમિશન કમિટીની વેબસાઈટ પર નિર્ધારિત સમય મર્યાદામાં ઑનલાઇન નોંધણી કરાવવું હોય છે. એડમિશન માટેના નોંધણીની વિગતો NEET(UG)ના નોંધણી પછી જ મેળવવામાં આવે છે જેથી વિદ્યાર્થી NEET(UG) માટે જે કેટેગરી સિલેક્ટ કરે છે એ જ કેટેગરીમાં ઓલ ઈન્ડિયા કાઉન્સેલિંગમાં નોંધણી થઈ શકે. એડમિશન માટેની નોંધણી બાદ કેટેગરી બદલી શકાશે નહીં.
MCCની નેશનલ લેવલની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રવેશ ફી પૈકી Rs. 1,000/- નોન-રીફંડેબલ અને Rs. 10,000/- રીફંડેબલ ભરવાની રહેશે. Deemed Universityની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે Rs. 5,000/- નોન-રીફંડેબલ અને Rs. 2,00,000/- રીફંડેબલ ભરવાની રહેશે.
નેશનલ કાઉન્સેલિંગ નોંધણી દરમિયાન પસંદ કરેલી ચોઇસ ફીલિંગ કરવી હોય છે તેમજ એક વાર ચોઇસ લોક થઈ ગયા પછી બદલવી શક્ય નથી અને દરેક રાઉન્ડ બાદ ચોઇસ ઓટોમેટિક ડિલીટ થઈ જશે.
ITRA, Jamnagarની BAMS ડીગ્રીની 100% બેડકોના એડમિશન AACCC, New Delhi દ્વારા કરવામાં આવે છે.
Category | Round-1 | Round-2 | Round-3 | |||
---|---|---|---|---|---|---|
Mark | AIR | Mark | AIR | Mark | AIR | |
Open | 640 | 35726 | 639 | 36295 | 630 | 45525 |
EWS | 635 | 40821 | 631 | 43379 | 628 | 46933 |
SEBC | 633 | 41636 | 630 | 43906 | 625 | 45979 |
SC | 525 | 170757 | 520 | 171336 | 516 | 182759 |
ST | 490 | 220498 | 502 | 201731 | 512 | 174397 |