medicalgujarat@gmail.com

Kamdhenu University : એડમિશન

  • વેટરનરીની 85% બેકડો તથા ડેરી ટેકનોલોજી અને ફિશરીઝની 80% બેકડો એડમિશન ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે કામધેનુ યુનિવર્સીટી દ્વારા https://kamdhenuuniversity.net પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી બાદ બાકીની એડમિશન પ્રોસેસ ઑફલાઇન કરવામાં આવે છે.
  • વેટરનરીની 15% બેકડાનો એડમિશન Veterinary Council of India (VCI) તથા ડેરી ટેકનોલોજી અને ફિશરીઝની 20% બેકડાનો એડમિશન Indian Council of Agriculture Research (ICAR) દ્વારા સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે https://icaradmission.in પર ઓનલાઈન કરવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં વેટરનરી કોર્સ માટે PCB+E વિષયોમાં 400માંથી 200 માર્કસ (Open/EWS) અને 190 માર્કસ (SEBC/SC/ST) હોવા જોઈએ. ડેરી ટેકનોલોજી અને ફિશરીઝ કોર્સ માટે PCB વિષયોમાં 300માંથી 120 માર્કસ (Open/EWS/SEBC) અને 105 માર્કસ (SC/ST) હોવા જોઈએ. વેટરનરી અને ફિશરીઝ માટે અંગ્રેજી વિષય ફરજિયાત છે.
  • GUJCET-2025 ની પરીક્ષા આપેલ હોવી જોઈએ.

મેરિટ લીસ્ટ

  • વેટરનરી કોર્સના એડમિશન માટે મેરિટ લીસ્ટ માત્ર GUJCET-2025 Marks ના આધાર પર તૈયાર કરવામાં આવશે.
  • ડેરી ટેકનોલોજી અને ફિશરીઝ કોર્સના એડમિશન માટે ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓનું મેરિટ લીસ્ટની જે મુજવ અલગ-અલગ તૈયાર કરવામાં આવશે.
Merit Marks = Board PCM Theory Marks × 60% + GUJCET-2025 Marks × 40%

Sr.CollegeSeatsOpenEWSSEBCSCSTOther Board
B.V.Sc. & A.H. (Veterinary Science)
1College of VS & AH, AAU, Anand7574.3871.0470.6364.7948.96
2College of VS & AH, SDAU, SKNagar8067.0867.567.7166.4642.29
3College of VS & AH, JAU, Junagadh8066.6667.567.76043.33
4College of VS & AH, NAU, Navsari8065.4269.2966.6761.4652.29
B.F.Sc. (Fisheries Science)
1College of Fisheries Science, JAU, Veraval7034.7334.8542.236.732.92
2College of Fisheries Science, NAU, Navsari2532.8334.0231.4529.1526.1747.67
B. Tech (Dairy Technology)
1SMC College of Dairy Science, AAU, Anand6558.1363.4252.4263.842.1259.45
2G. N. Patel College of Dairy Science, SDAU, SKNagar4042.9852.6542.9548.1734.7546.83
3College of Dairy Science, Amreli4040.149.2544.1556.2835.2255.53
4Mansing Institute of Dairy & Food Tech., Mehsana4038.8336.2836.3233.854.12

Top Agricultural Universities of India

નેશનલ લેવલની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ના એડમિશનની વધુ માહિતી માટે https://icaradmission.in વેબસાઇટની વિઝિટ કરો.

UniversityNIRF
IARI, New-Delhi, Delhi1
ICAR-NDRI, Karnal, Haryana2
BHU, Varanasi, Uttar Pradesh4
IVRI, Izatnagar, Bareilly, Uttar Pradesh5
TNAU, Coimbatore, Tamil Nadu6
CCSHAU, Hisar, Haryana7
GBPUAT, Pantnagar, Uttarakhand8
Sher-e-Kashmir, Srinagar, Jammu and Kashmir10
UAS, Bengaluru, Karnataka11
BCKV, Nadia, West Bengal13
AAU, Jorhat, Assam14
OUAT, Khordha, Odisha15
KAU, Thrissur, Kerala16
TANUVAS, Chennai, Tamil Nadu17
CSK Krishi Vishvavidyalaya, Kangra, Himachal Pradesh19
NIFTEM, Sonipat, Haryana21
LPU, Phagwara, Punjab22
AAU, Anand, Gujarat23
UAS, Dharwad, Karnataka24
GADVASU, Ludhiana, Punjab24
ANGRAU, Guntur, Andhra Pradesh26
WBUAFS, Kolkata, West Bengal28
Dr. RPCAU PUSA, Samastipur, Bihar29
CAU, Imphal West, Manipur31
SVVU, Tirupati, Andhra Pradesh33
LUVAS, Hisar, Haryana34
NAU, Navsari, Gujarat35
BAU, Bhagalpur, Bihar36
PJTSAU, Hyderabad, Telangana37
IGKV, Raipur, Chhattisgarh39

Translate »