• ગુજરાતની સરકારી અને પ્રાઇવેટ MBBS/BDS/BAMS/BHMS કોલેજોના GQ/MQ/NRI ક્વોટાના એડમિશન ACPUGMEC, Gandhinagar દ્વારા https://medadmgujarat.org પર ઓનલાઈન કરવામાં આવશે.
• MBBS & BDSની સરકારી કોલેજોની 15% AIQની બેઠકોનો એડમિશન MCC, New Delhi દ્વારા https://mcc.nic.in પર ઓનલાઈન કરવામાં આવશે.
• GMERS (New)ની 15% AIQની બેઠકોનો એડમિશન MCC, New Delhi દ્વારા ઓનલાઈન કરવામાં આવશે.
• BAMS & BHMSની સરકારી કોલેજોની 15% AIQની બેઠકોનો એડમિશન AACCC, New Delhi દ્વારા https://aaccc.gov.in પર ઓનલાઈન થાય છે.
• BAMS & BHMSની પ્રાઇવેટ કોલેજોની 15% AIQની બેઠકોનો એડમિશન ACPUGMEC, Gandhinagar દ્વારા ઓનલાઈન થાય છે.
• Seat Matrix
Course | Type | Colleges | Seats | GQ (State Quota) | MQ (Management Quota) | NRI | AIQ (All India Quota) |
---|---|---|---|---|---|---|---|
MBBS | Govt. | 7 | 1408 | 85% | – | – | 15% |
GMERS (Old) | 8 | 1600 | 85% | – | 15% | – | |
GMERS (New) 2022થી શરૂ થયેલ | 5 | 500 | 70% | – | 15% | 15% | |
SFI | 20 | 3450 | 75% | 10% | 15% | – | |
BDS | Govt. | 2 | 250 | 85% | – | – | 15% |
SFI | 11 | 1005 | 75% | 10% | 15% | – | |
BAMS/BHMS | Govt./GIA | 9 | 920 | 85% | – | – | 15% |
SFI | 79 | 7113 | 60% | 10% | 15% | 15% |
Courses | HSC Examination | NEET-UG Marks – 2024 |
---|---|---|
MBBS | 12th pass with PCBE | OPEN/EWS – 162 |
BDS/BAMS/BHMS | Min. 50% in PCB Theory + Practical & pass in English (45% for PwD & 40% for SEBC/SC/ST) | PwD – 144 SC/ST/SEBC – 127 |
MBBS/BDS અને BAMS/BHMSની એડમિશન પ્રક્રિયા સમાન રહેશે અને ફક્ત પિન ખરીદી અને રજિસ્ટ્રેશન સિવાય અલગ કરવામાં આવશે.