પેરામેડિકલ એડમિશન (ગુજરાત)

ACGPNAMEC પ્રવેશ પ્રક્રિયા 2024ના આધારે

  • ગુજરાતના તમામ પેરામેડિકલ (Physiotherapy, B.Sc. (Nursing), Orthotics & Prosthetics, Optometry, Occupational Therapy, BASLP (Audiology & Speech Language Pathology), Naturopathy, GNM અને ANM) અભ્યાસક્રમોના એડમિશન ACGPNAMEC (Admission Committee for Gujarat Professional Nursing & Allied Medical Educational Courses, Gujarat) દ્વારા કોમન મેરિટ લિસ્ટ (બધા બોર્ડ માટે એક જ) બનાવીને https://medadmgujarat.org પર ઓનલાઈન કરવામાં આવે છે.

  • સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ કોલેજોમાં 100% બેઠકો ગવર્મેન્ટ ક્વોટા (GQ)ની છે. સ્વ-નિર્ભર (SFI) કોલેજોમાં 75% બેઠકો ગવર્મેન્ટ ક્વોટા (GQ)ની, 10% બેઠકો MQ અને 15% બેઠકો NRI માટે આરક્ષિત હોય છે. BSc (Nursing), GNM, ANMમાં 10% બેઠકો Male માટે આરક્ષિત હોય છે.

શૈક્ષણિક લાયકાત

CoursesHSC or Equivalent Exam
BSc NursingStd-12 Sci. Passed with 45% (40% for reserve) in PCBE subjects (Theory + Practical)
BPT, BNYS, BO, BOTStd-12 Sci. Passed in PCBE subjects (Theory + Practical)
GNM, ANM (Only for girls)Std-12 Passed in Science, General, Vyavsaylakshi, Uchchatar Uttar Buniyadi Streams. (English is compulsory for GNM)
GNM માટે:
Open: 40%
SEBC/SC/ST: 35%
BOP, BASLPStd-12 Science Passed in PCBE or PCME subjects (Theory + Practical)

ઓનલાઇન રજિસ્ટ્રેશન

  • ધોરણ-12ની પરીક્ષા પછી સમાચારપત્રોમાં એડમિશન કમિટીની જાહેરાત આવે ત્યારે https://medadmgujarat.org વેબસાઈટ પરથી ઓનલાઈન PIN ખરીદવાનો રહેશે. આ PIN સાચવીને રાખવો. પ્રવેશ પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી PINની જરૂર પડશે.
  • નિયત સમય મર્યાદામાં https://medadmgujarat.ncode.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને પ્રિન્ટ લેવાનો રહેશે.

મેરિટ લીસ્ટ

  • મેરિટ લીસ્ટ ધો-12 વિજ્ઞાન પ્રવાહના (PCB/M)ના થિયરી ટકા/માર્ક્સના આધારેથી તૈયાર કરવામાં આવશે.
  • GNM અને ANM માટે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ મેરિટ લીસ્ટ બનાવવામાં આવશે.

પ્રવેશ પ્રક્રિયા

  • સામાન્ય રીતે પ્રથમ ACPUGMEC મેડિકલના કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરે છે અને ત્યારબાદ ACGPNAMEC પેરામેડિકલના કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરે છે.
  • ACGPNAMECની પ્રવેશ પ્રક્રિયા ACPUGMECને મળતી આવે છે. સૌપ્રથમ મોક રાઉન્ડ ત્યારબાદ ઓનલાઈન રાઉન્ડ્સ અને છેલ્લે ઓફલાઈન રાઉન્ડ હોય છે. વધુ માહિતી માટે એડમિશન કમિટી ની વેબસાઈટની મુલાકાત લેવી.

MQ & NRI Seats

  • NRI અને MQની બેઠકો માટે પ્રવેશ માટે કોલેજોને સંપર્ક કરવાનો રહેશે.

પૂર્વ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી ACPUGMECની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં.

પરામેડિકલ કોલેજોની બેઠકો, ફી અને કટ-ઓફ (કેટેગરી રેંક)"

BNYS (નેચરોપેથી)

Sr.CollegeCodeSeatsFees (GQ)OpenEWSSEBCSCST
SFI 1Morarji Desai IoN & YS, VadodaraMNYS3070,00016309Vac.Vac.Vac.Vac.

BPT (ફિઝિયોથેરાપી)

Sr.CollegeCodeSeatsFees (GQ)OpenEWSSEBCSCST
GOV.
1Government College, AhmedabadAP10015,0005692746121301143
2Government College, SuratSUP5015,0007072497874381182
3Government College, VadodaraBP10015,000131736210273471221
4Government College, JamnagarJAMP10015,000185255013934841702
5Government College, DahodDP3015,000235855714364891201
SFI
6Bharatimaiya College, SuratBCP5080,0003424716306714403063
7S B Bhatt College, AhmedabadVSP501,40,0003948170661105863035
8SPB Physiotherapy College, SuratSGSP1001,10,00065421365556613192337
9Sarvajanik Physiotherapy College, SuratSP401,11,000727914776192Vac.3151
10Ganpat University, MehsanaGUIP3085,0001215018515836Vac.3426
11JG Physiotherapy College, AhmedabadJP751,17,00012814184862641967Vac.

ફિઝિયોથેરાપી કોલેજની કુલ 75 કોલેજોમાંથી ઉપર દર્શાવેલ કોલેજ સિવાયની તમામ કોલેજોમાં બેઠકો ખાલી રહી છે. મેરીટ નંબર ધરાવતા તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળવાપાત્ર છે. તમામ કોલેજની યાદી માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવો.

"BASLP (ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ)"

Sr.CollegeCodeSeatsFees (GQ)OpenEWSSEBCSCST
Gov.
1Govt. Audiology College, AhmedabadGASLPC1025,000257579514922982076
SFI
2GMERS Medical College, AhmedabadSOLSLP2025,00082641509561514603452
3CRC, AhmedabadCRCSLP2046,000Vac.Vac.Vac.Vac.Vac.

BO (ઓપ્ટોમેટ્રી)

Sr.CollegeCodeSeatsFees (GQ)OpenEWSSEBCSCST
SFI
1Charotar Optometry College, AnandCHO201,02,000551Vac.Vac.Vac.Vac.
2BPA School of Optometry, AhmedabadBPAO3050,0009717Vac.Vac.Vac.Vac.
3KD Institute, AhmedabadKDO6050,00015168Vac.Vac.Vac.Vac.
4Bhartimaiya College of Optometry, SuratBMO4060,00016059Vac.Vac.Vac.Vac.
5Hari Jyot College of Optometry, NavsariHJO4050,00016315Vac.Vac.Vac.Vac.
6Nagar School of Optometry, AhmedabadNSO4075,00016377Vac.Vac.Vac.Vac.
7B N Patel Optometry College, AnandBNO3065,00016894Vac.Vac.Vac.Vac.

BPO (પ્રોસ્ટેથિક્સ અને ઓર્થોટિક્સ)

Sr.CollegeCodeSeatsFees (GQ)OpenEWSSEBCSCST
Gov.
1Govt. Orthotics College, AhmedabadAOP1015,000115371816343181532

BOT (ઓક્યુપેશનલ થેરાપી)

Sr.CollegeCodeSeatsFees (GQ)OpenEWSSEBCSCST
Gov.
1Govt. Occupational Therapy, AhmedabadAOT1015,00031806571793827Vac.

B.Sc. Nursing (નર્સિંગ)

Sr.CollegeCodeSeatsFees (GQ)OpenEWSSEBCSCSTMale
Gov.
1College of Nursing GINERA, AhmedabadANUR6014517271167233069
2Govt. Nursing College, SuratSNUR5014529513927110361291
3Govt. Nursing College, VadodaraBNUR5014539316429810966160
4Govt. Nursing College, JamnagarJAMNUR4014546823239573122296
5Govt. Nursing College, BhavnagarGBNUR601455272044089510287
6Govt. Nursing College, PatanDRNUR40145553205455118110430
7Govt. Nursing College, RajkotGRNUR5014570225646265105381
8Govt. Nursing College, SiddhpurSIDNUR50145760258463106109416
SFI
9T & T V Nursing College, SuratTNUR501,06,000185012991565542623814
10GCS Nursing College, AhmedabadGCSNUR601,25,0002955961405834813551184
11C M Patel Nursing College, GandhinagarGNUR601,26,000303916452586512919699
12Pioneer Nursing College, VadodaraPINUR6091,00044511803526153915002169
13JG Nursing College, AhmedabadJNUR6085,0004465187253366462890497
14Shree Sahjanand College, BhavnagarBVSNUR6094,0004804113156881827Vac.3069
15Maniba-Bhula Nursing College, SuratBRDNUR601,03,000544116523937110810604707
16Chaudhari Nursing College, GandhinagarCGNUR601,08,0005630165036067701888Vac.
17Welfare Nursing College, BharuchWNUR6080,00056831262494070523281652
18Kiran Nursing College, SuratKINUR601,15,000585615266139154520552147
19Manikaka Topawala College, AnandCHNUR601,58,900591616586262103612322994
20Zydus Hospital Nursing College, AnandZYNUR601,09,000597814194896111514611953
21S S Agrawal Nursing College, NavsariNNUR601,52,000617614204662120018483753
22Shree Shamalaji Nursing College, GodhraSSNNUR4084,00070111153454313203366383
23Vidhyabharti Nursing College, UmrakhVBSNUR601,20,000774915556312119438741953
24Institute of Nursing, AnandGHNUR601,75,000810116946373124632343708
25Mahavir Nursing College, ArvalliMHNUR6091,000877317765663113431462139
26CVM Nursing College, V V NagarCVMNUR601,08,000925119176227101728993532
27K D Nursing College, AhmedabadKDNUR10080,000945316465792123724324443
28AMC MET Nursing College, AhmedabadAMCNUR501,90,000980916334521154432134882
29P P SAVANI Nursing College, SuratPPSNUR601,20,0001033918755381139531334756

નર્સિંગ કોષ્ટકી કુલ ૨૯૨ કોલેજોમાંથી ઉપર દર્શાવેલ કોલેજોની બેઠકો ખાલી રહે છે. મેરિટ નંબર ધરાવનાર તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળવાની શક્યતા છે. તમામ કોલેજોની યાદી માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવો.