સેવાકીય બોન્ડ (માત્ર MBBS માટે)
College Type | With Government Assistance (MYSY/KKNY/Free Ship Card) | Without Government Assistance |
---|---|---|
Government | 1 year or ₹20 Lakhs | 1 year or ₹20 Lakhs |
GMERS (Semi Government) | 1 year or ₹20 Lakhs | 1 year or ₹2 Lakhs |
SFI (Private) | 1 year or ₹20 Lakhs | No Bond |
સેવાકીય બોન્ડ (માત્ર MBBS માટે) સરકારી મેડિકલ કોલેજ:
- MBBS અભ્યાસ દરમિયાન પ્રવેશ સમયે ₹20,00,000/- નો બોન્ડ જમા કરાવવો પડશે.
- અભ્યાસ પૂર્ણ થયા પછી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 વર્ષ (365 દિવસ) સેવા આપવી પડશે.
GMERS (Semi-Government) અને ડૉ. મેડિકલ કોલેજ:
- MYSY, KKNY, Freeship Card અથવા અન્ય સરકારી સહાય લેતા વિદ્યાર્થીઓએ ₹20,00,000/- નો બોન્ડ ભરવો પડશે.
- ફી કમિટી દ્વારા નિર્ધારિત સંપૂર્ણ ફી ભરનાર વિદ્યાર્થીઓએ ₹2,00,000/- નો બોન્ડ અથવા GMERS દ્રારા નક્કી કરેલી રકમ જમા કરાવવી પડશે.
- અભ્યાસ પૂર્ણ થયા પછી 1 વર્ષ (365 દિવસ) ની ગ્રામ્ય સેવા ફરજિયાત છે.
બોન્ડ જમા કરવા માટેની શરતો:
- ₹20,00,000/- ની સામે ₹5,00,000/- ની બેંક ગેરંટી (રાષ્ટ્રીયકૃત / શિડ્યુઅલ / નાગરિક બેંક)
- અથવા ₹5,00,000/- ની મિલકત ગેરંટી (7 વર્ષ માટે)
- બાકી બાકીની રકમ માટે ₹300/- ના નોટરાઈઝડ સ્ટેમ્પ પેપર પર બોન્ડ ભરવો પડશે.
- ગરીબ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે મુક્તિ અપાઈ શકે, જો સરકાર મંજૂરી આપે.
અન્ય શરતો:
- SFI (Private) કોલેજમાં કોઈ બોન્ડ લાગુ પડતો નથી.
- ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે વર્ષ 2022 થી આ નિયમ લાગુ.
- કોલેજ શરૂ થયા પછી બોન્ડના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડશે.